FIREFIGHTERS
જુનુ મકાન તોડતી વખતે બનેલી ઘટના , ઉસ્માનપુરામાં મકાનના કાટમાળ નીચે એક યુવક દટાતા બહાર કઢાયો
વહેલી સવારના સમયની ઘટના, થલતેજના ટાઈટેનિયમ સ્કવેર બિલ્ડિંગના દસમા માળે આગ
દિવાળી પર્વના પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં આગ લાગવાના ૧૮૯ કોલ, પાંચ દુકાન આગમાં ખાખ થઈ
દિવાળી પર્વની મધરાતના સમયે મિરઝાપુર કબાડી માર્કેટમાં ભીષણ આગ, અડધો ડઝન દુકાન ખાખ થઈ
વિસત-ગાંધીનગર હાઈવે ઉપર ચાંદખેડા વિસ્તારના કાપડના ગોડાઉનમાં આગ, કરોડોનું નુકસાન
અમદાવાદ ફાયર વિભાગમાં સન્નાટો , ચીફ ફાયર,એડીશનલ, ડેપ્યુટીચીફ ઓફિસરની યાદીમાં કોઈનો સમાવેશ નહીં
રેડ એલર્ટ ઈફેકટ, અમદાવાદમાં ફાયર વિભાગને ૧૪ દિવસમાં એમ્બ્યુલન્સ,શબવાહિનીના બે હજાર કોલ
માદલપુર અંડરબ્રિજ પાસે આવેલા મધુવન ટાવરના ત્રીજા માળની ઓફિસમાં આગ, ૪૦ લોકોને સલામત નીચે ઉતારાયા
શિવરંજની વિસ્તારમાં આવેલા મારુતી ટાવરના પેન્ટ હાઉસના એ.સી.માં આગ, ૨૪ લોકોનો બચાવ
સોમવારે મોડી રાતના સમયે ગોતાના એસ્ટેટની આગમાં પાંચ ગોડાઉન,દસ વાહન બળીને ખાક
બોપલના વકીલ બ્રિજ પાસે આવેલા તેર માળના શિવાલિક સત્યમેવ બિલ્ડિંગમાં આગ,લોકો ફટાફટ ઉતર્યા
મુસાફરો ભરેલી બસમાં આગથી દોડધામ, અમદાવાદથી ધોળકા જતી ST બસમાં આગ,૯૫ મુસાફરોનો બચાવ