POLICY
રોડ,ફૂટપાથને લઈ મ્યુનિ.કમિશનરનો આક્રોશ, 'એન્જિનિયરોને આવું કામ કરવું હોય તો નોકરીમાંથી કાઢી મુકો'
સ્માર્ટસિટી બન્યુ બીમાર સિટી, અમદાવાદમાં આ વર્ષે રોગચાળાના ૨૦ હજારથી પણ વધુ કેસ નોંધાયા
શહેરના મુખ્ય રસ્તા ઉપર આવેલાં ૭૪ ટ્રાફિક જંકશનને રુપિયા દસ કરોડના ખર્ચે ડેવલપ કરાશે
રેઈન વોટર હાર્વેસ્ટીંગના ભાગરુપે સોલા વિસ્તારમાં ૩૬ કરોડના ખર્ચે પંપીગ સ્ટેશન બનાવાશે
ટી.પી.કમિટી બેઠકમાં ભદ્ર પ્લાઝાના દબાણો દુર નહીં કરવા મામલે અધિકારીઓ ઉપર પસ્તાળ
શુક્રવારે રાતે બોપલના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં ફટાકડાના કારણે લાગેલી આગ પાંચ કલાકે બુઝાઈ
સ્માર્ટ સિટી વહીવટી તંત્ર છતાં અમદાવાદમાં રોડ ઉપર થૂંકનારા પંદર લોકો જ ઝડપાયા
એરપોર્ટ આઈકોનીક રોડલાઈનના અસરગ્રસ્તોને રુપિયા ૪.૫૧ કરોડનો TDR ચૂકવવા નિર્ણય
આઈકોનીક રોડ બનાવાયા પછી અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીને મ્યુનિ.૪૧૭૫ ચો.મી.નો પ્લોટ આપશે
સ્લમ અપગ્રેડેશન પોલીસી અંતર્ગત નવા વાડજમાં ૩૩ KV સબ સ્ટેશન બનાવવા જગ્યા ફળવાશે