GUJARAT
પ્રજાસત્તાક દિન: ઈતિહાસમાં પહેલીવાર જામનગર પાસેના દરિયામાં પીરોટન સહિત 4 ટાપુ પર ધ્વજવંદન
ગુજરાતના એક નાનકડાં ગામમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે જ નહીં, આખું વર્ષ થાય છે ધ્વજવંદન
VIDEO: જામનગરના આકાશમાં લહેરાયો એરફોર્સની સૂર્યકિરણ ટીમનો તિરંગો, જોઈને કહેશો અદ્ભુત
આમિર ખાને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી, કહ્યું- 'મારા પરદાદા અને સરદાર પટેલ ચળવળમાં સાથે હતા'
કચ્છ ભૂકંપને 25 વર્ષ પૂરાં, 20000ના મોત, દોઢ લાખ ઘાયલ, ગુજરાત આ દિવસ ક્યારેય નહીં ભૂલે!
25 અને 26મી જાન્યુઆરીએ જામનગરના આકાશમાં સર્જાશે અદભુત દ્રશ્યો, એરફોર્સની ટીમ કરશે 'એર શૉ'
ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટ્યા, 27 ફેબ્રુઆરીથી પરીક્ષા
ગુજરાત શિક્ષણ અધિનિયમમાં સંશોધનને પડકારતી અરજીઓ હાઇકોર્ટે ફગાવી, વિવિધ સંસ્થાઓએ કરી હતી અરજી
હવે રાજકોટમાં બુલડોઝર ફર્યું, 100 કરોડની જમીન પરથી દૂર કરાયું દબાણ, બનશે જીઆઈડીસી
રણજીમાં ગુજરાતના સિદ્ધાર્થ દેસાઈએ 9 વિકેટ ખેરવી તરખાટ મચાવ્યો, વર્ષો જૂનો રૅકોર્ડ ધ્વસ્ત