VADODARA-RAIN-UPDATE
આજવા સરોવરના 62 દરવાજા ખોલી પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવાનું શરુ: સપાટી 18 ફૂટે પહોંચવાની શક્યતા
વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો : છેલ્લા 22 કલાકમાં 4.50 ફૂટ સપાટી ઘટી
આફતના એંધાણ: વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર આટલું દૂર, વડોદરામાં ફરી પૂરનું સંકટ
વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાં પ્રવેશ, વડસર નજીક કોટેશ્વર ગામ અને સોસાયટી વિસ્તારો બેટમાં ફેરવાયા
વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં ભારે વરસાદથી કેડ સમા પાણી ભરાતા પૂર જેવો માહોલ
વડોદરામાં મોડી રાતે વરસાદ તૂટી પડતા બે મકાન ધરાશાયી, વૃક્ષ નીચે ચાર મકાનો દબાતાં રહીશો ફસાયા
વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટીમાં વધારો, 11:00 વાગે આજવાની સપાટી 212.05 પર નોંધાઈ
તોફાની વાવાઝોડા બાદ વીજ કચેરીમાં ફોન રિસીવ કરતા નાગરિકો ટળવળ્યા : અનેક જગ્યાએ મોરચા પહોંચ્યા
ભારે વરસાદ બાદ હવે વાવાઝોડાએ વડોદરાને ધમરોળ્યું: સીઝનનો 1620 મી.મી. વરસાદ નોંધાયો
વડોદરાના વાઘોડિયા નજીક દેવ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના
જો તંત્ર સરકારી નિયમોને વળગી રહ્યું હોત તો વડોદરામાં પૂરના લીધે વધુ વિનાશ સર્જાત
આ 3 દિવસ ક્યારેય નહીં ભૂલાય, અમારી મદદે કોઈ ન આવ્યું, પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરામાં જનઆક્રોશ