GUJARAT-NEWS
મુંબઈ જવાનો પ્લાન કરતા હોવ તો વાંચી લો, 24થી 26 જાન્યુઆરી સુધીની ટ્રેનોમાં મોટા ફેરફાર
લારીમાં વેચાતી બળી દૂધની જ હોય છે તેવું ન માનતા, ઈંડામાંથી પણ બનેલી હોઈ શકે છે
અમરેલીમાં સરકારી ગાડીએ બાઈકને મારી ટક્કર, એક મહિલાનું મોત, અન્ય એક ઈજાગ્રસ્ત
ખેડામાં નીલગાય સાથે અથડાતાં કાર પલટી, ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, મંદિરના કામથી નીકળ્યા હતા
દેશમાં 1.54 લાખ સ્ટાર્ટઅપ અને 118 યુનિકોર્ન કાર્યરત, ગુજરાતમાં 12700 સ્ટાર્ટઅપને મંજૂરી
શાહી સ્નાન માટે ગુજરાતીઓ પ્રયાગરાજ પહોંચ્યા, લકઝ્યુરિયસ ટેન્ટનું ભાડું 8 હજારથી માંડી એક લાખ
ઉત્તરાયણે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીનો આપઘાત, હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો લગાવ્યો
પંચમહાલમાં પતંગની દોરીથી પાંચ વર્ષના બાળકનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ
દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન, ધાર્મિક માળખા સહિત 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ
પવન સારો રહેતા પતંગબાજો વચ્ચે આકાશી યુદ્ધ જામ્યું, ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઈન જાહેર