CAR-RENT-SCAM
ભાડેથી કે અન્ય રીતે ફોરવીલર પડાવી લેતી ગેંગનો સાગરીત અઢી વર્ષ બાદ ઝડપાયો
અમદાવાદથી ભાડે લીધેલી કાર વગે કરનાર ટોળકીનો મુખ્ય સાગરીત વડોદરામાં પકડાયો
શિક્ષિકાની ફોરચુનર કાર ભાડે ફેરવવાના બહાને સગેવગે કરી દેનાર ગઠિયા સામે ફરિયાદ