JANTRI
ઓનલાઇન સામે ભારે ઉહાપોહ થતા સૂચિત જંત્રી સામે વાંધા, સૂચનો હવે લોકો ઓફલાઇન પણ કરી શકશે
સરકારના સાયન્ટીફિક જંત્રીના દાવા પોકળ, ઓફિસમાં બેસીને જંત્રી દર લખાયા છે
જે.પી. રોડ વિસ્તાર જ નહી અન્ય વિસ્તારોની જંત્રીના દરોમાં પણ અનેક વિસંગતતા
જંત્રીના દરોમાં મોટો વિરોધાભાસ વિકસિત પશ્ચિમ વિસ્તારમાં પહોળા રસ્તાની જંત્રી ઓછી, સાંકડા રોડની વધુ
વડોદરામાં જંત્રીના દરોમાં વિરોધાભાસ જે.પી. રોડના ૪૦ મીટરના તેમજ ૧૨ મીટરના રોડ પર એક જ જંત્રીનો દર
વર્ષ-૨૦૧૧થી ૨૦૨૪ સુધીમાં વડોદરામાં જંત્રીના દરોમાં ૧૫૦થી ૨૦૦૦ ટકા સુધીનો જંગી વધારો