RAIN-DRAINAGE
વડોદરામાં વર્ષો જુના આરસીસી સ્લેબ તોડી સફાઈ કરાતા ત્રણ ટ્રેક્ટર ભરી કાદવ નીકળ્યો
વડોદરા કોર્પોરેશનનો અણઘડ વહીવટ, દર વર્ષે વોર્ડ નંબર 13 માં વરસાદી ગટરનો સ્લેબ તોડીને નવો બનાવે છે
પાંચ વર્ષ પૂર્વે વરસાદી કાંસમાં મૃત્યુ પામેલા યુવકને સહાય નહીં મળતા આજે પત્નીએ ઉગ્ર રજૂઆતો કરી
વડોદરામાં વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે તે માટે વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ