દુનિયાના ટોપ 10 સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એકલા ભારતના 7, જાણો કયા કયા.
10. એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ: ચેન્નાઈમાં આવેલા આ સ્ટેડીયમની કેપેસિટી 50,000 છે.
9. એકાના ક્રિકેટ સ્ટેડિયમ: લખનઉમાં આવેલા આ સ્ટેડીયમની કેપેસિટી 50,000 છે.
8. એડિલેડ ઓવલ: 53,583ની કેપેસીટી ધરાવતું આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં આવેલું છે.
7. ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ: ભારતના તિરુવનંતપુરમમાં આવેલા આ સ્ટેડીયમની કેપેસીટી 55,000 છે.
6. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ: 55,000ની કેપેસીટી ધરાવતું આ સ્ટેડિયમ હૈદરાબાદમાં આવેલું છે.
5. પર્થ સ્ટેડિયમ: ઓસ્ટ્રેલિયાના પર્થમાં આવેલા આ સ્ટેડીયમની સીટિંગ કેપેસીટી 61,266 છે.
4. નયા રાયપુર ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ: 65,400ની કેપેસીટી ધરાવતું આ સ્ટેડિયમ ભારતના રાયપુરમાં આવેલું છે.
3. ઈડન ગાર્ડન્સ: કોલકાતામાં આવેલા આ સ્ટેડીયમની કેપેસીટી 68,000 છે.
2. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ: 1,00,024ની કેપેસીટી ધરાવતું આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલું છે.
1. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે, જેની કેપેસીટી 1,32,000 છે.