ભારતના 10 સૌથી જૂના નેશનલ પાર્ક...

જીમ કોર્બેટ નેશનલ પાર્ક (1936): ઉત્તરાખંડમાં આવેલું આ નેશનલ પાર્ક ભારત આઝાદ થયું તે પહેલાથી અસ્તિત્વમાં છે...

કાન્હા નેશનલ પાર્ક (1955): મધ્યપ્રદેશમાં આવેલું આ પાર્ક 'સેવ ધ ટાઇગર' કાર્યક્રમનો ભાગ છે...

તાડોબા નેશનલ પાર્ક (1955): આ મહારાષ્ટ્રના સૌથી મોટા અને સૌથી જૂના નેશનલ પાર્કમાંનું એક છે...

માધવ નેશનલ પાર્ક (1959): મધ્યપ્રદેશના ગ્વાલિયરના પૂર્વ મહારાજા માધો રાવ સિંધિયા પરથી તેનું નામ પડ્યું છે, જ્યાં મુઘલ બાદશાહો અને મહારાજા શિકાર કરતા...

બાંધવગઢ નેશનલ પાર્ક (1968): મધ્યપ્રદેશના ઉદ્યાનમાં સૌથી પહેલા સફેદ વાઘ જોવા મળ્યા હતા...

કાઝીરંગા નેશનલ પાર્ક (1974): આસામમાં સ્થિત આ ઉદ્યાન યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે, તેમજ ત્યાં એક શિંગડાવાળા ગેંડા જોવા મળે છે...

બાંદીપુર નેશનલ પાર્ક (1974): કર્ણાટકમાં પાર્કમાં બંગાળના વાઘ સાથે મોટી બિલાડીઓ પણ જોવા મળે છે...

બેનરઘટ્ટા નેશનલ પાર્ક (1974): કર્ણાટક મિની પ્રાણી સંગ્રહાલય તરીકે સ્થપાયેલા આ ઉદ્યાનને પાછળથી નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો હતો...

ગીર નેશનલ પાર્ક (1975): ગુજરાતનું નેશનલ પાર્ક એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે...

ગુગામલ નેશનલ પાર્ક (1975): મહારાષ્ટ્રના ઉદ્યાનને પ્રોજેક્ટ ટાઈગર હેઠળ 1973-74માં ટાઇગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું.

More Web Stories