ચૂંટણીમાં 266 માંથી 68 ઉમેદવાર કરોડપતિ, જાણો ગુજરાતના 10 સૌથી ધનવાન નેતા કોણ.
10. પાટણથી કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરની સંપત્તિ ₹13.72 કરોડ છે.
9. અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા ₹14.17 કરોડની સંપત્તિ ધરાવે છે.
8. નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈની સંપત્તિ ₹14.19 કરોડ છે.
7. રાજકોટથી ભાજપ ઉમેદવાર પરષોતમ રૂપાલાની સંપત્તિ ₹17.43 કરોડ છે.
6. ગાંધીનગરથી કોંગ્રેસનાં ઉમેદવાર સોનલ પટેલની સંપત્તિ ₹17.59 કરોડ છે.
5. સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ₹17.80 કરોડની સંપત્તિ ધરાવે છે.
4. અમદાવાદ પશ્ચિમથી કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાની સંપત્તિ ₹25.58 કરોડ છે.
3. નવસારીથી ભાજપના ઉમેદવાર સી આર પાટિલ ₹39.49 કરોડની સંપત્તિ ધરાવે છે.
2. ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહની સંપત્તિ ₹65.67 કરોડ છે.
1. જામનગરથી ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમ સૌથી વધુ ₹147 કરોડની સંપત્તિ ધરાવે છે.