મોઢેરા સૂર્ય મંદિર: 11મી સદીમાં મારુ-ગુર્જરા ચાલુક્ય શૈલીમાં બનેલા આ સોલંકી શાસનનું સ્થાપત્ય બેનમૂન છે...
સાબરમતી આશ્રમ, અમદાવાદ: મહાત્મા ગાંધીના નિવાસસ્થાન તરીકે જાણીતું આ સ્થળ ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખાય છે...
ધોળાવીરા, કચ્છ: સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંબંધિત આ પુરાતત્વીય સ્થળ 'મૉર્ડન ટાઉન પ્લાનિંગ' માટે જાણીતું હતું...
દ્વારકાધીશ મંદિર, દ્વારકા: ગુજરાતના સૌથી પવિત્ર હિન્દુ મંદિરોમાંનું એક માનવામાં આવે છે...
ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન: આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં 8મીથી 14મી સદીના હિંદુ અને ઈસ્લામિક સ્થાપત્યો છે...
ઝુલતા મિનારા, અમદાવાદ: સિદ્દી બશીર મસ્જિદમાં સ્થિત આ અનોખા મિનારાઓમાં એક મિનારાને હલાવવાથી અન્યમાં પણ કંપન થાય છે...
લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા: ગાયકવાડ વંશ દ્વારા બાંધવામાં આવેલો આ ભવ્ય મહેલ વિશ્વના સૌથી મોટા ખાનગી રહેઠાણોમાંનો એક છે...
સરખેજ રોજા, અમદાવાદ: 15મી સદીની આ મસ્જિદ તેના સ્થાપત્ય સૌંદર્ય, શાંત વાતાવરણ અને પથ્થરની જાળીઓ માટે પ્રખ્યાત છે...
ઉપરકોટ, જૂનાગઢ: અડીકડી વાવ અને નવઘણ કુવો ધરાવતા આ કિલ્લાની સ્થાપના મૌર્ય કાળમાં કરવામાં આવી હતી.