જામનગરમાં હનીટ્રેપના કેસનો ફરાર આરોપી વડોદરામાં પકડાયો
હનીટ્રેપ કરનાર આરોપીઓએ બિલ્ડર યુવક પાસેથી રૂ.૭.૨૫ કરોડ વસુલ્યા
ડોક્ટરને મસાજ માટે બોલાવી હનીટ્રેપ કરનાર યુવતી અને તેના પતિ સહિત ચાર પકડાયાઃ બીજા લોકો પણ શિકાર બન્યા