GANG-RAPE
વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પરપ્રાંતીયોની સંડોવણી ખુલતાં પોલીસ સફાળી જાગી, ઠેર ઠેર કોમ્બિંગ
નવલખીમાં આવી જ રીતે 14 વર્ષની સગીરા પીખાઇ હતી,બે હવસખોરને આજીવન કેદ થઇ છે
ગેંગરેપમાં પકડાયેલા આરોપીએ અગાઉ પણ આ રીતે મહિલાઓને શિકાર બનાવી હોવાની શંકા