CLASHES
ગોત્રીની અર્બન રેસિડેન્સીના ગાર્ડનમાં નવરાત્રી માટેની મીટિંગમાં ગણેશોત્સવના હિસાબના મુદ્દે મારામારી
પોલીસે ઇ ચલણ આપતાં મહિલાએ કહ્યું,મારું માથું ફોડીને ખોટો કેસ કરીશ..પોલીસના પગ પર વ્હીલ ફેરવી દીધું
કરોડિયાના સાંઇનાથનગરમાં બાંકડા ખસેડવાના મુદ્દે સામસામે હુમલા,રિક્ષા-બાઇકની તોડફોડઃ 5 ઘાયલ