જામનગરમાં સેના નગર વિસ્તારમાં રહેતા એરફોર્સના નિવૃત્ત કર્મચારીના રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો
જામનગરમાં કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં રહેતા એક એડવોકેટના રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો
જામનગરના એરફોર્સ-1 જેવા સુરક્ષિત વિસ્તારમાં આવેલા ચાર રહેણાક મકાનોમાં ચોરી થયાનું સામે આવતાં ભારે ચકચાર