રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા કરી રહ્યો હોવાનું રવિ દુબેએ કન્ફર્મ કર્યું
રવિ દુબેએ ટોપ સ્ટાર્સને નાના મોઢે મોટી વાત કહી દીધી
ટેલિવિઝન અભિનેતા રવિ દુબે ફિલ્મ રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવશે