જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનો લોકદરબાર યોજાયો
જામનગર પોલીસ હર હંમેશા મદદ કરવા અને તહેવારની ઉજવણી શાંતિપૂર્વક રીતે થાય તે અંગે કટિબદ્ધ છે : એસ.પી. પ્રેમસુખ ડેલુ