IPL 2024માં કઈ ટીમે કેટલી મેચ જીતી? જાણો પોઈન્ટ ટેબલમાં તેમનું સ્થાન.
1. રાજસ્થાન રોયલ્સ (RR): આ ટીમે કુલ 7 મેચ રમી છે જેમાંથી 6 મેચમાં જીત મેળવી છે...
2. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): આ ટીમે કુલ 6 મેચ રમી છે, જેમાં 4 મેચ તે જીતી છે...
3. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): કુલ 7 મેચ રમીને 4 મેચમાં જીત મેળવી છે...
4. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અત્યાર સુધીમાં આ ટીમે કુલ 6 મેચ રમી છે જેમાં 4 મેચમાં જીત મેળવી છે...
5. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): આ ટીમે કુલ 7 મેચ રમી છે જેમાંથી 4 મેચમાં જીત મેળવી છે...
6. દિલ્હી કેપિટલ્સ (DC): કુલ 7 મેચ રમીને 3 મેચમાં આ ટીમે જીત મેળવી છે...
7. મુંબઈ ઇન્ડિયન્સ (MI): અત્યાર સુધીમાં આ ટીમે કુલ 7 મેચ રમી છે જેમાં તે 3 મેચમાં જીતી છે...
8. ગુજરાત ટાઈટન્સ (GT): આ ટીમે કુલ 7 મેચ રમી છે જેમાંથી 3 મેચમાં જીત મેળવી છે...
9. પંજાબ કિંગ્સ (PBKS): કુલ 7 મેચ રમીને તે માત્ર 2 જ મેચ જીતી છે...
10. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): 7 મેચ રમીને માત્ર 1 જ મેચમાં જીત મેળવીને તે પોઈન્ટ ટેબલમાં સૌથી પાછળ છે.