T20 World Cupમાં સૌથી વધુ રન બનાવનાર બેટર, જુઓ ભારતના કેટલા.

10. કેન વિલિયમસન (NZ): 25 મેચની 24 ઇનિંગ્સમાં 699 રન બનાવ્યા છે.

9. અબ્રાહમ બેન્જામિન ડી વિલિયર્સ (SA): 30 મેચની 29 ઇનિંગ્સમાં 717 રન બનાવ્યા છે.

8. શાકિબ અલ હસન (BAN): 36 મેચની 36 ઇનિંગ્સમાં 742 રન બનાવ્યા છે.

7. જોસ બટલર (ENG): 27 મેચની 27 ઇનિંગ્સમાં 799 રન બનાવ્યા છે.

6. ડેવિડ વોર્નર (AUS): 34 મેચની 34 ઇનિંગ્સમાં 806 રન બનાવ્યા છે.

5. તિલકરત્ને દિલશાન (SL): 35 મેચની 34 ઇનિંગ્સમાં 897 રન બનાવ્યા છે.

4. રોહિત શર્મા (IND): 39 મેચની 36 ઇનિંગ્સમાં 963 રન બનાવ્યા છે..

3. ક્રિસ ગેલ (WI): 33 મેચની 31 ઇનિંગ્સમાં 965 રન બનાવ્યા છે.

2. મહેલા જયવર્ધન (SL): 31 મેચની 31 ઇનિંગ્સમાં 1016 રન બનાવ્યા છે.

1. વિરાટ કોહલી (IND): 27 મેચની 25 ઇનિંગ્સમાં 1141 રન બનાવ્યા છે.

More Web Stories