T20 World Cupમાં સૌથી વધુ વખત સેમિફાઈનલ રમનારી ટીમ.
અફઘાનિસ્તાન: આ ટીમ આ વર્ષે પહેલીવાર T20 વર્લ્ડ કપ 2024 સેમિફાઈનલમાં પહોંચી છે.
સાઉથ આફ્રિકા: આ ટીમ T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં 3 વખત પહોંચી છે.
ન્યુઝીલેન્ડ: T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં આ ટીમ 4 વખત પહોંચી છે.
ઓસ્ટ્રેલિયા: આ ટીમ T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં 4 વખત પહોંચી છે.
શ્રીલંકા: T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં આ ટીમ 4 વખત પહોંચી છે.
વેસ્ટ ઇન્ડીઝ: આ ટીમ T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં 4 વખત પહોંચી છે.
ઇંગ્લેન્ડ: T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં આ ટીમ 5 વખત પહોંચી છે.
ભારત: આ ટીમ T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં 5 વખત પહોંચી છે.
પાકિસ્તાન: T20 વર્લ્ડ કપ સૌથી વધુ સેમિફાઈનલમાં પાકિસ્તાનની ટીમ 6 વખત પહોંચી છે.