IPL 2024: ધોની કે કોહલી નહી પણ આ IPL કેપ્ટન છે સૌથી મોંઘો.
10. ફાફ ડુ પ્લેસિસ (RCB): આ વર્ષે ટીમની જીત માટે આ કેપ્ટન પૂરું જોર લગાવશે, ફ્રેન્ચાઇઝી તેમને આ સિઝનમાં રૂ. 7 કરોડ આપશે...
9. શુભમન ગિલ (GT): હાલ ગુજરાત ટાઈટન્સની કેપ્ટનસી સંભાળતા ગિલને ફ્રેન્ચાઇઝી તેમને આ સિઝનમાં રૂ. 8 કરોડ આપશે...
8. શિખર ધવન (PBKS): પ્રીતિ ઝીંટાની ટીમ પંજાબ કિંગ્સના કેપ્ટન અને સ્ટાર ઓપનરને રૂ. 8.25 કરોડ મળશે...
7. એમએસ ધોની (CSK): પાંચ વાર CSKને ચેમ્પિયન બનાવનાર ધોનીને એક સિઝનના રૂ. 12 કરોડ મળશે, જો કે આ સિઝનમાં CSKના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ છે...
6. શ્રેયસ અય્યર (KKR): શાહરૂખ ખાનની માલિકીની ટીમના આ કેપ્ટનને KKR રૂ. 12.25 કરોડ આપી રહી છે...
5. સંજુ સેમસન (RR): ટીમના આ કેપ્ટન અને વિકેટકીપર 2020 થી રૂ. 14 કરોડની રકમ ચૂકવવામાં આવી રહી છે, આ સિઝનમાં પણ તેમને આ રકમ મળશે...
4. હાર્દિક પંડ્યા (MI): મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યાને બનાવ્યો છે, આ ઓલરાઉન્ડરને આ સિઝનમાં રૂ. 15 કરોડ મળશે...
3. ઋષભ પંત (DC): કાર એક્સિડન્ટ બાદ ઋષભ પણ ફરી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનસી કરી રહ્યો છે, તેને એક સિઝન રમવાના રૂ. 16 કરોડ મળે છે...
2. કેએલ રાહુલ (LSG): લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનસી તે સાંભળી રહ્યો છે, આ ફ્રેન્ચાઇઝી તેના કેપ્ટનને રૂ. 17 કરોડ આપે છે...
1. પેટ કમિન્સ (SRH): IPLમાં સૌથી મોંઘા કેપ્ટન સનરાઇઝર્સ હૈદરાબાદના પેટ કમિન્સ છે, ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીને કેપ્ટનસીની સાથે રૂ. 20.5 કરોડ આપે છે.