દેશની ટોપ 10 લો યુનિવર્સિટીમાં ગુજરાતની યુનિવર્સિટીને પણ સ્થાન.
1. નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી, બેંગલુરુ.
2. નેશનલ લો યુનિવર્સિટી, નવી દિલ્હી.
3. નાલસાર યુનિવર્સિટી ઓફ લો, હૈદરાબાદ.
4. પશ્ચિમ બંગાળ નેશનલ યુનિવર્સિટી ઓફ જ્યુરિડિશિકલ સાયન્સ, કોલકાતા.
5. જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હી.
6. સિમ્બાયોસિસ લો સ્કૂલ, પૂણે.
7. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર.
8. શિક્ષા `ઓ` અનુસંધાન, ભુવનેશ્વર.
9. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખડગપુર, ખડગપુર.
10. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી, લખનૌ.