લગ્નની તૈયારી કરી રહ્યા છો? તો માધુરી દીક્ષિતનું લહેંગા કલેક્શન રહેશે બેસ્ટ.

પીળો ફ્લોરલ લહેંગા હલ્દી ફંક્શનમાં પહેરી શકાય છે. આ ફ્લોરલ લહેંગા ખૂબ જ સુંદર લાગે છે. સાથે કોન્ટ્રાસમાં જવેલરી પહેરેલી છે.

આ પ્રકારનો લહેંગા લગ્નના ફંક્શન માટે ખૂબ જ સારો છે. તેમાં ગોટા વર્ક છે અને તે મલ્ટી કલરમાં ખૂબ જ સુંદર લાગે છે.

હાલમાં પર્પલ કલર પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમે પણ લગ્નમાં આ કલર પહેરવા માંગો છો તો માધુરીનો આ લૂક ટ્રાઈ કરી શકો છો.

હેવી બ્લાઉઝ સાથે આ સિમ્પલ લેહેંગા ખૂબ જ સારો લાગે છે. તેનું કલર કોમ્બિનેશન પણ ખૂબ જ ક્યૂટ છે. અભિનેત્રી ખુલ્લા વાળ સાથે આકર્ષક લાગે છે.

લગ્નમાં ઘણા ફંક્શન હોય છે, તમે કોઈપણ નાના ફંક્શનમાં આ લહેંગા પહેરી શકો છો. ફુલ સ્લીવ્સ સાથેનું આ બ્લાઉઝ શિયાળા માટે સારું છે.

માધુરી દીક્ષિતની જેમ, તમે સફેદ લહેંગાને સુંદર ગ્રીન નેકપીસ અને ઇયરિંગ્સ સાથે સ્ટાઈલ કરી શકો છો.

આ સુંદર હેન્ડ પ્રિન્ટેડ લહેંગામાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લુક લગ્નની સીઝન માટે સંપૂર્ણપણે પરફેક્ટ છે.

More Web Stories