કરવા ચોથ પર મહિલાઓના હાથની સુંદરતા વધારશે આ મહેંદી ડિઝાઈન.

આ વર્ષે 20 ઓક્ટોબરે કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવશે.

આ પરણિત મહિલાઓનો તહેવાર હોવાથી સ્ત્રી સોળે શણગાર સજતી હોય છે.

કરવા ચોથના દિવસે મહિલાઓ સરસ તૈયાર થાય છે અને હાથમાં મહેંદી પણ લગાવતી હોય છે.

જો તમે કરવા ચોથ પર મહેંદી લગાવવાની તૈયારી કરી રહ્યા છો, તો આ ડિઝાઇન તમારા હાથની સુંદરતામાં વધારો કરી શકે છે.

આ કરવા ચોથ, તમારા હાથમાં લેટેસ્ટ મહેંદી ડિઝાઇન કરી શકો છો.

આ પ્રકારની મહેંદી ડિઝાઇન આખા હાથને કવર કરતી હોવાથી તે બનાવવામાં વાર તો લાગે છે પણ ડાર્ક કલર આવે ત્યારે નીખરી ઉઠે છે.

આ કરવા ચોથ તમે જો હેન્ડ મહેંદી ડિઝાઇન લગાવવાનું વિચારી રહ્યા હોય તો ફ્લોરલ સ્ટાઇલની મહેંદી પણ લગાવી શકો છો.

More Web Stories