'મોંઘા' અને 'ઝેરી' શાકભાજીથી બચવા નવો ઉપાય! ઘરની બાલ્કનીમાં વાવી દો આ છોડ.

ટામેટા: ટામેટાનું વાવેતર ઓક્ટોબરમાં થાય છે અને તે ડિસેમ્બરમાં તૈયાર થાય છે.

મરચા: લીલા મરચા ઉગાડવા માટે જમીનમાં ગાયનું છાણ અથવા વર્મી કમ્પોસ્ટ ભેળવીને ખાતર તૈયાર કરીને મરચા વાવી શકો છો.

પાલક: પાલકના બીજને ખાતર મિશ્રિત જમીનમાં અડધાથી એક ઈંચની ઉંડાઈએ વાવીને ઉગાડવામાં આવે છે. તેમજ છોડ વચ્ચેનું અંતર 7-11 ઇંચ હોવું જોઈએ.

મૂળા: મૂળા ખૂબ જ ઝડપથી વિકસતી શાકભાજી છે, જે પાણી ભરાયેલી જમીનમાં ખૂબ જ ઝડપથી ખીલે છે અને ઘરમાં સરળતાથી ઉગાડી શકાય છે.

ફુદીના: ઔષધીય ગુણોથી ભરપૂર ફુદીનાને ઘરે વાસણમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે.

કાકડી: ઘરની બાલ્કની અથવા ટેરેસ કાકડી સરળતાથી ઉગાડી શકાય છે. તેને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે.

ગાજર: ગાજરને ગ્રોથ બેગ અથવા મોટા વાસણમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. તે 90 દિવસમાં તૈયાર થઈ જાય છે.

More Web Stories