50 હજારમાં ફરી આવો વિદેશ! 9 દેશોમાં ફરવાનો ભારતીયો માટે બેસ્ટ ઓપ્શન.

મલાવી: સુંદર તળાવો, વન્યજીવન અને સાંસ્કૃતિક સૌંદર્યની ઝલક આપતો આ દેશ આફ્રિકાના સૌથી સુંદર દેશોમાંથી એક છે.

ભૂટાન: વિઝા વગર ભારતમાંથી મુલાકાત લેવા માટે ભૂટાન સૌથી સસ્તા દેશમાંથી એક છે.

થાઈલેન્ડ: સુંદર ટાપુઓ અને દરિયાકિનારા ધરાવતો આ દેશ ફરવા માટેના સૌથી સસ્તા દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે.

સર્બિયા: આ દેશ સુંદર લેન્ડસ્કેપ્સથી ઘેરાયેલો છે. એડવેન્ચર અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ દેશ સ્વર્ગ સમાન છે.

શ્રીલંકા: 2000 વર્ષથી વધુની જૂની સંસ્કૃતિ ધરાવતો આ એશિયામાં મુસાફરી કરવા માટે સૌથી સસ્તો દેશ છે.

તાઈવાન: લીલાછમ પહાડોના કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો આ દેશ સંસ્કૃતિ અને પ્રકૃતિપ્રેમીઓ માટે એકદમ પરફેક્ટ ચોઈસ રહેશે.

મલેશિયા: ગગનચુંબી ઇમારતોથી માંડીને પેટ્રોનાસ ટાવર્સ જેવી ઉંચી ઇમારતોથી ઘેરાયેલો આ દેશ એકદમ બજેટ ફ્રેન્ડલી છે.

ફિલિપાઇન્સ: વિશાળ સમુદ્રથી ઘેરાયેલો આ દેશ પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. તેમજ ભારતીયો માટે મુલાકાત લેવા માટે સૌથી સસ્તા દેશોમાંનો એક છે.

નેપાળ: ભારતનો સૌથી મૈત્રીપૂર્ણ પાડોશી દેશ નેપાળ છે. તેમજ ભારતમાંથી મુલાકાત લેવા માટે સૌથી સસ્તા દેશોમાંથી એક છે.

More Web Stories