આ 14 સ્વાદિષ્ટ ભારતીય થાળી જીવનમાં એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ.

રાજસ્થાની થાળી: દહી કઢી, કેસર સાંગરી, ઘેવર અને બાટીના શાક માટે પ્રખ્યાત છે.

બંગાળી થાળી: તેમાં સામાન્ય રીતે ચોખા, કઠોળ, શાકભાજી, અથાણું અને મીઠાઈઓ હોય છે.

પંજાબી થાળી: સરસવનું શાક, ચણા મસાલા અને મકાઈની રોટલી માટે પ્રખ્યાત છે.

ગુજરાતી થાળી: ખમણ, ખાંડવી, ઢોકળા, ખાખરા, થેપલા માટે ફેમસ છે.

ઉડિયા થાળી: પંચકુટી, દાલમા અને ચેનીયા પોડા માટે જાણીતી છે.

ઉડુપી થાળી: સાંભાર, રસમ અને ઈડલી માટે પ્રખ્યાત છે.

આસામી થાળી: તેમાં માછ ભાત, ખર હાંડી અને પિથા હોય છે.

સિંધી થાળી: સેવ સેવૈયા, દાળ સેવ અને ચણા ચાટ સાથે તેના ખાટા સ્વાદ અને અનોખા મસાલા માટે જાણીતી છે.

આંધ્રા થાળી: ઘી, પુલિહોરા, પુરી, દાળ, સાંભર, રસમ, ચોખા, પાપડ અને મીઠાઈ પીરસવામાં આવે છે.

મહારાષ્ટ્રીયન થાળી: વડાપાવ, પુનેરી મિસાલ, મોદક, પૂરણપોળી તેમજ મસાલેદાર વાનગીઓ માટે જાણીતી છે.

કાશ્મીરી થાળી: તેના રોગન જોશ, મુંજી ચેટીન અને ખમીર માટે પ્રખ્યાત છે.

તમિલ થાળી: ઈડલી, વડા અને સાંભાર માટે પ્રખ્યાત. આ થાળી તેના હળવા સ્વાદ અને સુઘડ પ્રસ્તુતિ માટે જાણીતી છે.

બિહારી થાળી: તેની ચૂરા દહી, લિટ્ટી ચોખા અને સત્તુ જેવી સરળ વાનગીઓ માટે પ્રખ્યાત છે.

કેરળ થાળી: કેરળની સાદ્યા એટલે કે શાકાહારી થાળીમાં બાફેલા ગુલાબી ચોખા, સેવરી, અથાણું અને મીઠાઈઓ કેળના પાન પીરસવામાં આવે છે.

More Web Stories