લાંબા સમય સુધી સત્તા પર રહેનાર દુનિયાના ટોચના નેતા.
નરેન્દ્ર મોદી: ભારતના વડાપ્રધાનની રાજકીય કારકિર્દી 10 વર્ષ અને 11 દિવસની રહી છે.
માર્ગારેટ થેચર: યુકેના આ ભૂતપૂર્વ વડાંપ્રધાનનો કાર્યકાળ 11 વર્ષ અને 208 દિવસનો હતો.
ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ: ભૂતપૂર્વ યુએસ પ્રમુખ 12 વર્ષ અને 39 દિવસ સુધી પદ પર રહ્યા.
પિયર ટ્રુડો: કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાનનો કાર્યકાળ 15 વર્ષ અને 164 દિવસનો હતો.
ઈન્દિરા ગાંધી: તેઓ 15 વર્ષ 350 દિવસ ભારતના વડાંપ્રધાન રહ્યા હતા.
હેલ્મુટ કોલ: 1982 થી 1998 સુધી 16 વર્ષ અને 26 દિવસ સુધી તેમણે જર્મનીના ચાન્સેલરનું પદ સંભાળ્યું હતું.
જવાહરલાલ નેહરુ: તેઓ 16 વર્ષ અને 286 દિવસ સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતા.
વિલિયમ લિઓન મેકેન્ઝી: આ કેનેડિયન નેતાનો રાજકીય સેવા સમયગાળો 21 વર્ષ અને 154 દિવસનો હતો.
એમોન ડી વલેરા: આયર્લેન્ડના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની 23 વર્ષની સૌથી લાંબી રાજકીય કારકિર્દી હતી.