ભારતના 100 રૂપિયા બરાબર બાંગ્લાદેશના કેટલા રૂપિયા?.
ભારતનું ચલણ તેના પડોશી દેશો કરતાં ઘણું મજબૂત માનવામાં આવે છે.
એવામાં જાણીએ કે બાંગ્લાદેશમાં ભારતના 100 રૂપિયાની કિંમત કેટલી હશે.
પાકિસ્તાનનું ચલણ 'પાકિસ્તાની રૂપિયા' તરીકે જાણીતું છે. જ્યારે પડોશી દેશ બાંગ્લાદેશનું ચલણ 'ટાકા' તરીકે ઓળખાય છે.
મોટાભાગના લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે બાંગ્લાદેશનું ચલણ ભારત કરતાં કેટલું નબળું છે, તો ચાલો જાણીએ.
અત્યારે ભારતનો 1 રૂપિયો બાંગ્લાદેશના 1.40 ટાકા બરાબર છે એટલે કે ભારતના 100 રૂપિયા બાંગ્લાદેશના 140.83 ટાકાની બરાબર થશે.
જો આ રીતે જોવામાં આવે તો બાંગ્લાદેશનું ચલણ ભારતીય રૂપિયા કરતાં નબળું છે.