સુંદરતાના શિખરે પહોંચેલી વિશ્વની ગગનચુંબી ઈમારતો.
ટનિંગ ટોસોં, સ્વીડનઃ આ ઈમારત નિયોફ્યુચ્યુરિસ્ટિક છે. જેનો સૌથી ઊંચો માળ ગ્રાઉન્ડ લેવલથી 90 ડિગ્રી ટ્વિસ્ટેડ છે...
અગબર ટાવર, સ્પેનઃ આ ટાવરનું બુલેટ આકારનું બાંધકામ કાચના મોઝેકમાં કોટેડ છે...
તાઈપેઈ 101, તાઈવાનઃ આ બિલ્ડીંગને પરંપરાગત ચીની સ્થાપત્ય શૈલીથી બનાવવામાં આવ્યું છે...
ધ શાર્ડ, ઈંગ્લેન્ડઃ આ ઈમારત બનાવતી વખતે ઈટાલિયન આર્કિટેક્ટ રેન્ઝો પિયાનો ડાઉનટાઉન લંડનની રેલરોડ લાઈન અને ચર્ચ સ્પાયર્સથી પ્રેરિત થયા હતા...
લોકે વર્લ્ડ ટાવર, સિઓલઃ વિશ્વની છઠ્ઠી સૌથી ઊંચી ઈમારત કોરિયન સિરામિક્સ, કેલિગ્રાહી અને પોર્સેલેઈનથી પ્રેરિત છે. આ બિલ્ડીંગ 123 માળની છે...
ચાઈના રિસોર્સિસ ટાવર, ચીનઃ ચીનના શેનઝેનમાં આવેલા 1288 ફૂટ ઊંચા ટાવરને સ્પ્રિંગ બામ્બુ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ ડિઝાઈનની પ્રેરણા વાંસના શૂટમાંથી લીધી છે...
અબોડ-318, ઓસ્ટ્રેલિયાઃ મેલબોર્નમાં સ્થિત આ બિલ્ડિંગમાં 450 એપાર્ટમેન્ટ્સ છે...
સ્પેસ નીડલ, અમેરિકા: આ બિલ્ડિંગ માટે આર્કિટેક્ટ ટેથર્ડ બલૂન અને ઉડતી રકાબીથી પ્રેરણા લીધી હતી...
જિખ માઓ ટાવર, ચીન: ચીની આર્કિટેક્ચરથી પ્રેરિત 1380 ફૂટ ઊંચુ આ ટાવર ટાયફૂન પવનો તેમજ રિક્ટર સ્કેલ પર સાત સુધીનો ભૂકંપ સહન કરી શકે છે...
મહેંકા 118, મલેશિયા: વિશ્વની બીજી સૌથી ઊંચી ઈમારત અને દક્ષિણપૂર્વ એશિયાની સૌથી ઊંચી ઈમારતમાં 19000 કર્મચારીઓ કામ કરી શકે તેવી વ્યવસ્થા છે...
કેન્ટન ટાવર, ચીનઃ આ ઈમારતમાં વિશ્વની સૌથી ઊંચી ઓપન-એર સીડી છે.