દુનિયાના આ દેશમાં માત્ર 40 મિનિટ માટે થાય છે રાત.

દિવસ અને રાતની ઘટના એક ખગોળીય ઘટના છે જે પૃથ્વીના પરિભ્રમણના કારણે થાય છે.

સામાન્ય રીતે એવું કહેવામાં આઅવે છે કે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત હોય છે.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં સૂર્ય ફક્ત 40 મિનિટ માટે જ આથમે છે એટલે એવું કહી શકાય કે માત્ર 40 મિનિટ માટે જ રાત પડે છે.

આ દેશ નોર્વે છે. નોર્વે એ યુરોપનો એક સુંદર દેશ છે જે આર્કટિક સર્કલમાં સ્થિત છે.

નોર્વેમાં મે અને જુલાઈ વચ્ચેના લગભગ 76 દિવસ સુધી સૂર્ય ફક્ત 40 મિનિટ માટે જ સૂર્ય આથમે છે.

નોર્વેમાં સૂર્ય રાત્રે 12.43 વાગ્યે આથમે છે અને માત્ર 40 મિનિટ પછી 1.30 વાગ્યે ફરી ઉગે છે.

આ અનોખી ઘટનાને કારણે, નોર્વેને 'મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ' તરીકે ઓળખવામાં આવે છે.

જણાવી દઈએ કે આ ખગોળીય ઘટના નોર્વેના ભૌગોલિક સ્થાનને કારણે બને છે.

More Web Stories