Foreign Trip by Car: ભારતથી તમારી કારથી જઈ શકો છો દુનિયાના આ દેશમાં.

ચીન: ભારતથી ચીનનું અંતર 4165 કિમી છે. નેપાળ કાઠમંડુથી જિનિંગ રૂટથી જઈ શકાય છે, જિનિંગથી ચાઈનીઝ વિઝાની જરૂર પડે છે, ભારતીય લાઇસન્સ માન્ય છે.

મ્યાનમાર: ભારતથી તેનું અંતર 2989 કિમી છે. ભારતના મણિપુરથી ત્રિપક્ષીય હાઇવે ભારત-મ્યાનમાર-થાઇલેન્ડને જોડે છે. ભારતીય લાઇસન્સ માન્ય છે.

મલેશિયા: ભારતથી બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડ, મલેશિયાના રૂટનું અંતર 5629 કિમી છે..

સિંગાપોર: ભારત નવી દિલ્હીથી સિંગાપોર પહોંચવા માટે મ્યાનમાર, થાઈલેન્ડ અને મલેશિયાનું 6118 કિમીનું અંતર કાપવાનું રહે છે.

થાઇલેન્ડ: અંતર 4198 કિમી છે. ભારતીય લાઇસન્સ પર વાહન ચલાવવાની પરમિટ જરૂરી નથી. ભારતથી વાયા મ્યાનમાર થાઇલેન્ડ જઈ શકાય છે.

શ્રીલંકા: ભારતથી તેનું અંતર 3533 કિમી છે. ભારતીય લાઇસન્સ પર વાહન ચલાવવાની પરમિટ જરૂરી નથી.

નેપાળ: ભારતથી તેનું અંતર 1012 કિમી છે. નેપાળ વિશ્વના સૌથી ઊંચા શિખરો અને ગાઢ જંગલો માટે જાણીતું છે.

ફ્રાંસ: ભારતથી ફ્રાંસ જવામાં માટે વાયા નેપાળ, તિબેટ, ચીન, તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, ગ્રીસ, તુર્કી, ઈરાનથી ફ્રાન્સ પહોંચી શકાય છે. ભારતીય લાઇસન્સ માન્ય છે.

તુર્કિયે: દિલ્હીથી તુર્કિયેનું અંતર લગભગ 8000 કિમી છે. અહીં પહોંચવામાં 11 થી 12 દિવસનો સમય લાગે છે.

ફિનલેન્ડ: દિલ્હીથી ફિનલેન્ડનું અંતર લગભગ 5300 કિમી છે. અહીં પહોંચવામાં 4 થી 5 દિવસનો સમય લાગે છે.

More Web Stories