સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે 500 બિલિયન ડોલરના ખર્ચે ફ્યુચર પ્રોજેક્ટ સિટી 'નિયોમ' બનાવવાનો કર્યો નિર્ણય, નિયોમ એટલે નવું જીવન...

લાઈન પ્રોજેક્ટ: આ શહેર પ્લાન કરાયું છે, બે 500 મીટર ઊંચી હાઈરાઈઝ બિલ્ડિંગ્સમાં. અહીં એકબીજાથી 200 મીટરના અંતરે આવેલી ઈમારતોમાં બહારની તરફ અરીસા લગાવેલા હશે...

સિરાન્ના: વેકેશન માટેનું આ નવું સ્થળ ઈનોવેશન અને લક્ઝરીનો સમન્વય છે, જેના વિકાસમાં પર્યાવરણને પણ ધ્યાનમાં રખાયું છે...

ઝેનોર: અહીં વિશ્વના સૌથી મોટો શોપિંગ મોલ સાથે પ્રાઇવેટ પૂલ, બીચ સાઈડ લાઉન્જ, ફાઈન ડાઈનિંગ, મનોરંજન સ્થળો અને વર્લ્ડ કલાસ સુવિધાઓનો આપવામાં આવશે...

ઓક્સાગોન: આ અષ્ટકોણીય બંદર આંશિક રીતે જમીન પર અને તેનો વિશાળ ભાગ સમુદ્રમાં પ્લાન કરવામાં આવ્યો છે, આ વિશ્વનું સૌથી મોટું ફ્લોટિંગ સ્ટ્રક્ચર છે...

નોર્લાના: અહીં 30000 લોકો માટે 711 ઘર દરિયાકાંઠે બનાવવામાં આવ્યા છે. આ સાથે જ મરિના અને પર્વતોમાં આવેલો ગોલ્ફકોર્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે...

ટ્રોજેના: તાબુક પ્રદેશના પર્વતોમાં 'ટ્રોજેના'ને સ્કી અને એડવેન્ચર રિસોર્ટ તરીકે વિકસિત કરાઈ રહ્યું છે. 330 મીટર હાઈરાઈઝ બિલ્ડિંગમાં એશિયન વિન્ટર ગેમ્સ 2029નું આયોજન થશે...

લેજા: અકાબાના અખાત પર 400 મીટર ઊંડી ખીણમાં હોટેલ્સ બનાવાશે. તેમાં પણ ધ લાઇનની જેમ જ બહારના ભાગમાં અરીસા હશે...

સિન્દાલાહ: આ એક લકઝુરિયસ આઈલેન્ડ રિસોર્ટ છે, જેમાં 413 રૂમ, 88 વિલા, 3 મોટી હોટેલ્સ, 333 એપાર્ટમેન્ટ્સ હશે...

એપીકોન: 225 & 275 મીટર ઊંચા બે ટાવર બનાવાશે, જેમાં 41 ટોપ હોટલ્સ અને એપાર્ટમેન્ટ્સ હશે, અહીં લક્ઝુરિયસ બંગલૉ, બીચ વિલા, રિસોર્ટ્સ સાથે કિંગ જેવો અનુભવ આપશે...

ઉટામો: આ જગ્યાને ઇવેન્ટ સ્પેસ તરીકે ડિઝાઈન કરાશે. સાઉદી સરકાર તેને ફ્યુચર થિયેટર તરીકે વિકસિત કરવામાં આવશે.

More Web Stories