આ ચાઈલ્ડ આર્ટિસ્ટ છોડી ચૂક્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ....
સોનુ ભિડેનું પાત્ર ભજવતી પલક સિંધવાનીએ મેકર્સ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવીને શૉ છોડ્યો હતો.
આ પહેલા ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહે પણ શૉને અલવિદા કહ્યુ હતુ.
ભવ્ય ગાંધીએ આ શૉમાં સૌથી પહેલા ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું, જે લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું.
આ શૉમાં સૌથી પહેલા સોનુ ભિડેનું પાત્ર ભજવનાર સોનૂ ઝીલ હતી.
સોનૂ ઝીલ બાદ સોનુ ભિડેનું પાત્ર નિધિ ભાનુશાલીએ ભજવ્યું હતું.