બ્લેક શર્ટ ડ્રેસમાં રશ્મિકા મંદાનાનો એલિગંટ લુક વાઇરલ, જુઓ તસવીરો.
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના તેની ફેશન સેન્સ માટે જાણીતી છે.
રશ્મિકા મંદાના, સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી છે.
રશ્મિકા મંદાનાનો બ્લેક ડ્રેસ લુક સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
આ તસવીરમાં રશ્મિકા મંદાનાએ બ્લેક ફુલ સ્લીવ શર્ટ અને લોંગ સ્કર્ટ પહેર્યું છે. જે તેમને આકર્ષક લુક આપી રહી છે.
ફોટોમાં ડ્રેસનું ફેબ્રિક સોફ્ટ અને ફ્લોઈ છે, જે આ ડ્રેસને ખૂબ જ આરામદાયક અને સ્ટાઇલિશ બનાવે છે.
આ સાથે રશ્મિકાએ ન્યૂડ મેકઅપ કર્યો છે. જેમાં શાર્પ આઈલાઈનર અને મિનિમલ લિપસ્ટિક કરી છે.
રશ્મિકાએ આ ડ્રેસ સાથે સ્લીક બન હેરસ્ટાઈલ બનાવી છે, જે તેનો લુક ક્લાસી બનાવે છે.
રશ્મિકા મંદાનાએ આ ડ્રેસ સાથે બ્લેક સ્ટ્રેપી હીલ્સ પહેરી છે.