પુત્રવધૂએ સાસુના માથામાં પથ્થર મારી દેતા ઇજા
તું મારી એક ભૂલ કેમ ના ચલાવે તેમ કહી યુવતી પર હુમલો કરી સીડી પરથી ફેંકી દેનાર બોયફ્રેન્ડ સામે ગુનો