અમદાવાદના પોશ વિસ્તારમાં ઉઘાડી તલવાર સાથે અસામાજિક તત્ત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ
કલાલી ફાટક પાસે તમે અહીંયા કેમ બેઠા છો, તેવું કહીને તલવારથી હુમલો