STOCK-MARKET-CRASH
શેરબજારમાં આ સપ્તાહે રોકાણકારોના 21 લાખ કરોડ ડૂબ્યા, કડાકા પાછળ આ પાંચ કારણો જવાબદાર
સેન્સેક્સમાં સળંગ બે ટ્રેડિંગ સેશનમાં 1705 પોઈન્ટનું કરેક્શન, સ્મોલકેપ-મિડકેપ 1.50 ટકા ઘટ્યા
બુધવારે શેર બજારમાં કડાકો થતાં વડોદરાના રોકાણકારોના રૃ.550 કરોડથી વધુનું ધોવાણ