વડોદરાના સમા તળાવ પાસે એબેકસ સર્કલ પર ઓવર બ્રિજની કામગીરી ચાલુ
ઊર્મિ બ્રીજ અને નિર્માણાધીન ફ્લાયઓવરને ધ્યાનમાં રાખી વાહનોનું ડાયવર્ઝન : અમિતનગર થી દુમાડ સુધીનો રસ્તો બે વર્ષ માટે બંધ રહેશે
વડોદરામાં સમા તળાવ નજીક અબાકસ સર્કલ ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે