NATIONAL-CREATORS-AWARD
અમદાવાદની પંક્તિ પાંડે, જયા કિશોરી, મૈથિલી ઠાકુર, અમન ગુપ્તાને ક્રિએટર્સ એવોર્ડ
ગુજરાતની પંક્તિ પાંડેને ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ, ISRO વિજ્ઞાનીને PM મોદીએ કરી સન્માનિત
વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી અનેક હસ્તીને કર્યા સન્માનિત