વડોદરામાં વાદળીયું વાતાવરણ હટી જતા ઠંડીના ચમકારામાં વધારો : મોડી રાતથી વહેલી સવાર સુધી ઝાકળ અને ધુમ્મસ
વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનનો પારો પાંચ ડિગ્રી ઉપર ગયો: કાલે કમોસમી માવઠું થવાની શક્યતા
વડોદરામાં સવારથી વાદળીયું હવામાન સર્જાતા હીટવેવમાં રાહત