જામનગરના જિલ્લા કલેકટરને અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત કળશ-આમંત્રણ પત્રિકા અપાઈ
અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની નિમંત્રણ પત્રિકા અને અક્ષત કળશ સાથેની ટીમ એસ.પી. ના ઘેર પહોંચી