Get The App

SWAC એરમાર્શલ દ્વારા જયપુર સ્ટેશનની મુલાકાત

એરમાર્શલ ઘોડિયાએ જયપુર એરસ્ટેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરી

ઓપરેશન રેડીનેસ અને મોબાઇલ નેટવર્ક વિશે માહિતી મેળવી

Updated: Dec 23rd, 2020


Google NewsGoogle News

અમદાવાદ, બુધવાર

દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન (જીઉછભ)ના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયાએ ૨૨મી ડિસેમ્બરના રોજ જયપુર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આ સ્ટેશનની ઓપરેશન રેડીનેસ એટલે કે કોઇપણ ઓપરેશન માટે સ્ટેશનની તૈયારી તેમજ એરફોર્સને મળતી મોબાઇલ કનેક્ટિવિટીની સમીક્ષા કરી હતી.આ ઉપરાંત તેમણે એર માર્શલને સ્ટેશન ખાતે વિવિધ પરિચાલન, મેન્ટેનન્સ અને પ્રશાસનિક પરિબળો અંગે માહિતી લીધી હતી.


Google NewsGoogle News