ગઈ કાલે ભારે ગરમીના પગલે અમદાવાદના રોડ ઉપર પાણીનો છંટકાવ કરાયો
મતદાન કર્યા બાદ અમદાવાદના બે લાખથી વધુ લોકોએ AMTS માં મફત મુસાફરી કરી
કાળઝાળ ગરમીનો પ્રકોપ અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના છ દિવસમાં ૧૩૭૫ કેસ
વટવાના કોન્સ્ટેબલના બહેનનું અવસાન થયું હોવા છતાં તેઓ ચૂંટણી દરમિયાન ફરજ પર હાજર રહ્યા
ગોમતીપુરમાં ક્રિકેટ રમતા રિક્ષાનો કાચ તૂટી જતા તલવારથી હુમલો કરતા યુવક ઘાયલ
ડિપોઝીટના રૃપિયા પરત માંગતા શેડ માલિકે ભાડૂઆત દંપતિ ઉપર તલવારથી હુમલો કર્યો
વધુ મતદાન માટેનો પ્રયાસ મતદાન કર્યાનું નિશાન બતાવનારને આજે AMTS માં મફત મુસાફરી
નરોડામાં પુત્રને મારતા પિતાએ ફાયરિંગ કર્યું આરોપીએ ધરિયાથી હુમલો કરતા બે ઘાયલ
રામોલમાં ઉછીના આપેલા ૨૦૦ રૃપિયા માટે રિક્ષા ચાલકને ઉપરા છાપરી છરીના ઘા માર્યા
દાણીલીમડામાં સમાધાન માટે બોલાવી છરીથી હુમલો કરતાં પિતા-પુત્ર સહિત ત્રણ ગંભીર
દારૂના અનેક ગુનામાં વોન્ટેડઆશીષ અગ્રવાલ નેપાળથી પાસેથી ઝડપાયો
ગુજરાત પોલીસે ૯૪ ગુના નોધીને રૂપિયા ૮૯૭ કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ
ઇસનપુરમાં જુગારના અડ્ડા પર દરોડો રૂ.૧૨.૬૭ લાખની રોકડ મળી આવી
અમદાવાદમાં 30થી વધુ શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકી અપાઇ
ગુજરાતમાં જ્ઞાતિ-નેતાઓનો વ્યક્તિગત વિરોધ ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો, આ બેઠકો પર નડશે!