રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ 1 - image


Gujarat Police News : ગુજરાતમાં IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે રાજ્ય રાજ્યમાં 233   બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI)ની પોલીસ ઇન્સ્પેકટર (PI) તરીકે બઢતી કરાઈ છે. ગુજરાત પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ઘણાં સમયથી બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર બઢતીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ડીજી ઓફિસે બઢતીના આદેશ કર્યા હતા.

ઉલ્લેખનીય કે, બુધવારે (31મી જુલાઈ) રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એ. કે. રાકેશ નિવૃત્ત થયા પછી 18 જેટલા સિનિયર IASની બદલીના આદેશો જારી કર્યા હતા. જેમાં ડૉ. જયંતિ રવિ, ડૉ ટી નટરાજન અને રાજીવ ટોપનો તેમની પ્રતિનિયુક્તિ પછી રાજ્ય કેડરમાં પાછા ફર્યા બાદ નિમણૂક આપવામાં આવી છે.

રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ 2 - image

રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ 3 - image

રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ 4 - image

રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ 5 - image

રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ 6 - image

રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ 7 - image

રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ 8 - image

રાજ્યના પોલીસબેડામાં ખુશીનો માહોલ, 200થી વધુ PSIની PI તરીકે બઢતીનો આદેશ 9 - image


Google NewsGoogle News