લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે, 7 તબક્કામાં યોજાનારી આ ચૂંટણીમાં કયા રાજ્યનું મતદાન ક્યારે યોજાશે તેના પર નજર કરીએ.

ફેઝ 1 - 19 એપ્રિલ 2024 - તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ.

ફેઝ 1 - મિઝોરમ, સિક્કિમ, મણિપુર, ત્રિપુરા, અંદમાન નિકોબાર, લક્ષ્યદ્વીપ, પોંડિચેરી, મહારાષ્ટ્ર, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, મેઘાલય.

ફેઝ 2 - 26 એપ્રિલ 2024 - કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મણિપુર.

ફેઝ 3 - 7 મે 2024 - ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, અસમ, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, દાદરા અને નગર હવેલી, ગોવા.

ફેઝ 4 - 13 મે 2024 - આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર.

ફેઝ 5 - 20 મે 2024 - મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદાખ.

ફેઝ 6 - 25 મે 2024 - ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી.

ફેઝ 7 - 1 જૂન 2024 - ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ.

More Web Stories