ઉનાળામાં કાચી ડુંગળી ખાવાના ફાયદા.
ડુંગળીમાં સોડિયમ, પોટેશિયમ, વિટામિન A, C, E, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે.
ડુંગળીમાં રહેલા સલ્ફર અને એન્ટીઑકિસડન્ટ શરીરને અનેક રોગો અને ઈન્ફેક્શનથી બચાવે છે.
ડુંગળીમાં રહેલા ક્વેર્સેટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.
ફાઈબર અને સલ્ફરના કારણે શરીરમાં દુખાવો અને યુરિક એસિડની સમસ્યા ઓછી થાય છે.
ડુંગળીમાં ક્રોમિયમ હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
ડુંગળીમાં સલ્ફર હોવાથી તે આર્થરાઈટીસનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.