દેશના 7 રાજ્યો સૌથી અમીર રાજ્ય, જાણો ગુજરાત કયા નંબરે (નાણાકીય વર્ષ 2023-24).
7. રાજસ્થાન: કૃષિ, ખાણકામ અને પ્રવાસન પર નિર્ભર આ રાજ્યની અર્થવ્યવસ્થાની GDP ₹14.13 લાખ કરોડ છે...
6. પશ્ચિમ બંગાળ: કૃષિ અને મધ્યમ ઉદ્યોગ પર આધારિત આ અર્થવ્યવસ્થાની GDP ₹18.8 લાખ કરોડ છે...
5. ઉત્તર પ્રદેશ: GDP ₹22.58 લાખ કરોડ છે, જે નોઈડા અને ગાઝિયાબાદ જેવા શહેરોને આભારી છે...
4. કર્ણાટક: લિસ્ટમાં ચોથા ક્રમે આવતા આ રાજ્યની GDP ₹28.09 લાખ કરોડ છે...
3. ગુજરાત: GDP ₹27.9 લાખ કરોડ છે. તમાકુ, સુતરાઉ કાપડ અને બદામનું ઉત્પાદક ગુજરાત દેશમાં કુલ ઉત્પાદિત દવાઓમાંથી ત્રીજા ભાગની દવાઓ બનાવે છે...
2. તમિલનાડુ: ભારતના બીજા સૌથી ધનિક રાજ્યની GDP ₹28.03 લાખ કરોડ છે...
1. મહારાષ્ટ્ર: દેશના સૌથી ધનિકની GDP ₹42.67 લાખ કરોડ છે, જેમાં મુંબઈ દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે.