100 અબજ ડોલર ક્લબમાં 15 સુપર રીચ મેમ્બર....
સુપર રીચ એટલે જે લોકો પાસે 100 અબજ ડોલરથી વધુ સંપત્તિ છે.
15. ફ્રોન્કોઇસ બેટનકર્ટ મેયર્સ: 99.9 અબજ ડોલર નેટવર્થ.
14. ગૌતમ અદાણી: 100 અબજ ડોલર નેટવર્થ.
13. કાર્લોસ સ્લિમ: 106 અબજ ડોલર નેટવર્થ.
12. મુકેશ અંબાણી: 109 અબજ ડોલર નેટવર્થ.
11. મિચ્ચેલ ડેલ: 112 અબજ ડોલર નેટવર્થ.
10. લેરી એલિસન: 137 અબજ ડોલર નેટવર્થ.
9. વોરન બફેટ: 137 અબજ ડોલર નેટવર્થ.
8. સ્ટીવ બાલ્મર: 146 અબજ ડોલર નેટવર્થ.
7. સર્ગી બ્રિન: 146 અબજ ડોલર નેટવર્થ.
6. બિલ ગેટ્સ: 154 અબજ ડોલર નેટવર્થ.
5. લેરી પેજ: 155 અબજ ડોલર નેટવર્થ.
4. માર્ક ઝકરબર્ગ: 168 અબજ ડોલર નેટવર્થ.
3. ઈલોન મસ્ક: 188 અબજ ડોલર નેટવર્થ.
2. જેફ બેજોસ: 206 અબજ ડોલર નેટવર્થ.
1. બર્નાડ અર્નોલ્ટ: 221 અબજ ડોલર નેટવર્થ.